AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોNirmana News
વાહ ! થઈ રહી છે પાક વીમા ની ચુકવણી !
આ વર્ષે મેહુલો જોરદાર વરસ્યો, એવો વરસ્યો કે જગતના તાત ના પાક ને નુકશાન થયું. આ નુકશાન માટે સરકાર તરફ થી પાક વીમા પ્રીમિયમ ચુકવણી શરુ થઇ ગઈ છે. હાલ મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં કૃષિ સહાય પેટે રૂ.230 કરોડનું ચુકવણું રાજકોટ પ્રથમ ક્રમે રહ્યું અન્ય શું છે ખાસ માહિતી જાણીયે આ વિડીયો માં. આવી જ અવનવી માહિતી માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : Nirmana News. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ મિત્રો ને શેર કરી માહિતગાર કરો.
9
7
અન્ય લેખો