AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નઈ ખેતી, નયા કિસાનAgri safar
વાહ, ઘાસ કરશે ફાયદા અનેક !
આપણે સૌ નિંદામણ ને નુકશાનની રીતે જ જોતા હોઈએ છીએ અને કેમ ના જોઈએ જે ઉત્પાદન માં ઘટાડો કરે છે. પણ આજ ના વિડીયો માં જાણીશું કે કેવી રીતે કોંગ્રસ ઘાસ નાઇટ્રોજન ની ઉણપ દૂર કરે છે. તો કેવી રીતે ? આ માટે ખાસ એક દ્વાવણ બનાવવા નું છે કેની સાથે? શું રાખવી અને ક્યારે આ છંટકાવ થાય જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agri Safar , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
10
અન્ય લેખો