AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
વાહન ખરીદો અને 2 લાખ ની સહાય મેળવો !
આજે દરેક ના ઘર માં નાનું મોટું વાહન તો હોય જ છે, જો તમારી પાસે નથી અને તમે નાના વાહન વસાવવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે અને વાહન ખરીદતા તમને સહાય પણ મળશે. તો કોને આ મળશે સહાય, ક્યાં વાહન ની ખરીદી કરવી, કેટલી મળશે સહાય, ક્યાં કરવી અરજી જાણીયે આ વિડીયો માં વધુ. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
70
17
અન્ય લેખો