ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સમાચારસંદેશ
વાસ્તુ સલાહ ! ઘરની કઈ દિશામાં તિજોરી હોવી જોઇએ? કયાંક તમે તો આ મોટી ભૂલ નથી કરીને?
👉 ઘરમાં ઉપયોગ લેવાતી વસ્તુઓને વાસ્તુ પ્રમાણે મૂકવી ખૂબ જ જરૂરી છે. જ્યોતિષી કહે છે કે ઘરની ખોટી દિશામાં વસ્તુઓને મૂકવાથી વાસ્તુ દોષ બને છે, તેનાથી ઘરમાં મોટી મુશ્કેલીઓ આવી શકે છે. આવો આજે અમે તમને બતાવીએ કે ઘરની દિશાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકે છે. 👉 ઉત્તર દિશા ( North Direction ) : ➡️ વાસ્તુ પ્રમાણે ઘરની ઉત્તર દિશાને ભગવાન કુબેરનું સ્થાન મનાય છે. ➡️ આ દિશામાં તિજોરી રાખવી શુભ મનાય છે. ➡️ આ સિવાય કોઇપણ બીજી વસ્તુ એ જગ્યા પર ના મૂકો. 👉 પૂર્વ દિશા ( East Direction ) : ➡️ વાસ્તુ પ્રમાણે પૂર્વ દિશાના સ્વામી સૂર્ય દેવ અને ઇન્દ્ર દેવ હોય છે. ➡️ આ જંગ્યાને હંમેશા ખાલી રાખવી જોઇએ. ➡️ નવું ઘર બનાવનારે ધ્યાન રાખવું કે આ જગ્યા પર સૂર્યના કિરણો પડવા ખૂબ જરૂરી હોય છે. 👉 દક્ષિણ દિશા ( south Direction ) : ➡️ વાસ્તુ પ્રમાણે ઘરની દક્ષિણ દિશામાં હંમેશા ભારે સામાન હોવો જોઇએ. ➡️ આ જગ્યા ખાલી ના હોય અને અહીં ટોયલેટ કે બાથરૂમ પણ ના બનાવો. ➡️ તેનાથી ઘરની સુખ - શાંતિ ભંગ થશે. 👉 પશ્ચિમ દિશા ( West Direction ) : ➡️ બાથરૂમ કે ટોયલેટ બનાવા માટે આ દિશા સૌથી અગત્યની મનાય છે. ➡️ તમે આ દિશામાં કિચન પણ બનાવી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે કિયન અને બાથરૂમ અડીને ના બનાવો. 👉 ઇશાન ખૂણો ( Northeast corner ) : ➡️ ઇશાન ખૂણાને ભગવાન શિવનું સ્થળ મનાય છે. ➡️ આથી આ દિશામાં પૂજા ઘર બનાવો , આ દિશાનો સ્વામી ગુરૂનું મનાય છે. ] 👉 સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
84
27