AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખSafar Agri Ki
વાવાઝોડાથી પડી ગયા છે ઝાડ? કરો આ રીતે જીવંત !
આપણે સૌ જાણીયે છીએ કે થોડા દિવસો પહેલા ગુજરાત પર વાવાઝોડા એ કાળો કહેર વર્તાવ્યો, જેના કારણે ખેડૂતોના પાક માં મોમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો અને બાગાયતી પાક કરતાં ખેડૂતો ૫ થી ૭ વર્ષ જેટલા પાછળ ચાલ્યા ગયા પણ 'ન મામા કરતાં કાણો મામો સારો' એ કહેવત પ્રમાણે જે ખેડૂતના ઝાડ થોડા ઘણા હજુ મૂળ જીવંત છે તો આવા ઝાડ ને કેવી રીતે ફરીથી પૂર્ણ જીવંત કરી શકાય જાણીયે આ વિડીયો માં ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિ. કૃપા કરીને આ વિડીયો ને અંત સુધી જોશો અને અન્ય મિત્રો ને શેર કરજો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
27
19
અન્ય લેખો