વીડીયોવી.ડી. સાંઈ
વાવણી માટે નો જબરદસ્ત બીજ વાવણી જુગાડ !
ખેડૂત ભાઈઓ, આજે આપણે દેશી દેશી જુગાડ વિશે વાત કરીશું, જે સાયકલમાંથી બનાવવામાં આવ્યો છે અને કૃષિ ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે કારણ કે તેમાં મજૂરની જરૂર નથી. ખેડૂત આ જુગાડ દ્વારા પશુ ચારો, ઘઉં, જુવાર, ચણા, રાયડો, કપાસ, બાજરી જેવા પાક સરળતાથી વાવણી કરી શકાય છે. કેવી રીતે ઓછા ખર્ચે કરે છે કામ જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ : વી.ડી. સાંઈ. આપેલ જુગાડ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
86
9
અન્ય લેખો