કૃષિ જુગાડએગ્રીટેક ગુરુજી
વાવણી માટે જો જબરદસ્ત જુગાડ !
ખેડૂત ભાઈઓ, આપણે કેટલાક પાક નું વાવેતર કરવા માટે સ્પેશિયલ ઓટોમેટિક સીડ ડ્રિલ એટલે કે વાવણીયો ઉપયોગ કરતાં હોઈએ છીએ, પણ આ વિડીયોમાં એક શાનદાર જુગાડ વિષે જાણીયે જે બનાવ્યું છે બાઈક પર, હા બાઈક પર. તો ચાલો જાણીયે અને સમજીયે કે કેવી રીતે બનાવ્યું છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agritech Guruji . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
8
અન્ય લેખો