AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
વાયરસ થી મરચીના પાકને કેવી બચાવવો?
🌱મરચીના પાકમાં સૌથી વધુ નુકસાનકારક કરતી સમસ્યા 'વાઈરસ' છે. મરચીના ના છોડ અસંખ્ય વાયરલ રોગો માટે સંવેદનશીલ હોય છે જે પાકની ઉપજ અને ગુણવત્તાને નોંધપાત્ર રીતે અસર કરે છે. આ વાયરલ રોગ થ્રીપ્સ, એફિડ અને સફેદ માખી જેવી જીવાત દ્વારા ફેલાય છે. આનાથી મરચીના પાકને કેવી રીતે બચાવવું? સંપૂર્ણ માહિતી માટે વિડિઓ જુઓ. 👉સંદર્ભ : AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
67
0