AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાખેડૂતભાઈ-Khedutbhai
વર્ષો જૂનો જમીનનો ઇતિહાસ જુઓ તમારા ફોનમાં !
ખેડૂત મિત્રો આપણે સૌ જાણીયે છીએ કે ખેડૂત માટે તેમના જમીની દસ્તાવેજ જ ખુબ જ અગત્યના હોય છે, તો ક્યારેક કોઈ સમયે કોઈ જુના દસ્તાવેજ જોવા હોય તો શું કરવું ?? ચિંતા થઇ ને ... ના ના ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા તમે વર્ષો જુના જમીની દસ્તાવેજો ખુબજ સરળતા થી જોઈ શકો છો અને એ પણ તમારા જ આ જ ફોન માં, તો એક વાર આ વિડીયો જુઓ અને આ ચિંતા થી મુક્ત થાવ, આ માહિતી અન્ય મિત્રો ને પણ શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખેડૂતભાઈ-Khedutbhai. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
9