ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાTech Khedut
વર્ષો જુના ૭/૧૨, જુઓ ઓનલાઇન ફોન માં !
👉 ૭/૧૨ એ ખેડૂતો માટે નો એક અગત્યનો દસ્તાવેજ છે, તો વર્ષો પહેલા એ રેકર્ડ માં શું સુધારા વધારા થયા તમામ માહિતી હવે તમે ઓનલાઇન ફોન દ્વારા ચેક કરી શકો છો, કેવી રીતે કેટલા વર્ષો જુના ૭/૧૨ જોઈ શકાય અને કેવી રીતે એ જાણવા માટે આ વિડીયો ને જુઓ અને જાણો ઉપયોગી માહિતી. 👉 સંદર્ભ : Tech Khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
81
18
સંબંધિત લેખ