જૈવિક ખેતીઝિટોનિક હરિયાણા
વર્મી કમ્પોસ્ટ બનાવવાની પધ્ધતિ
• વર્મી કમ્પોસ્ટ એક ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ ખાતર છે._x000D_ • જ્યાં છાણીયું ખાતર 10 ટનની જરૂર પડે છે,ત્યાં વર્મી કમ્પોસ્ટ 3 ટન ની જરૂર પડે છે._x000D_ • વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે પહેલા પોલિથીન બેગ, ગોબર 5 થી 7 દિવસ જૂનું , પાકના અવશેષ, ખેતરની માટી, લીમડાના પાન અને પાણીની જરૂર પડે છે._x000D_ • પહેલા પોલિથીન બેગ લગાવવામાં આવે છે. તે પછી પાકના અવશેષો અને લીમડાના પાનના 3 થી 4 સે.મી. પડ લગાવવામાં આવે છે અને પછી તેના પડ પર પાણીથી સારી રીતે પલાળી દેવામાં આવે છે.._x000D_ • ત્યારબાદ ગોબરનું પડ લગાડવામાં આવે છે અને પછી પાણીથી સારી રીતે પલાળી દેવામાં આવે છે._x000D_ • ત્યારબાદ તમે ૩ થી ૪ સેમી ઊંચી પરત લાગવામાં આવે અથવા છાણ અને માટીને ભેળવીને પડ લગાવી શકો છો અને પછી પડને પાણીથી સારી રીતે પલાળી દેવામાં આવે છે._x000D_ • આ પછી, તમે અળસિયા અને તેના ઇંડાને નુકસાન પહોંચાડ્યા વિના સારી રીતે પડ ઉપર છોડી દો._x000D_ • વર્મી કમ્પોસ્ટ છાયાદાર જગ્યાએ બનાવવું. કમ્પોસ્ટ બને ત્યાં સુધી તેમાં 60 ટકા ભેજ જાળવી રાખવો._x000D_ સંદર્ભ: ઝિટોનિક હરિયાણા_x000D_ આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
468
0
અન્ય લેખો