AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વરિયાળી માં ખાતર આપી મેળવો બમ્પર ઉત્પાદન !
🌀 ખેડૂત મિત્રો, વરિયાળી માં પૂર્તિ ખાતર તરીકે ૨૨.૫ કિલો નાઇટ્રોજન પ્રતિ હેકટરે આપવો. પાક ૩૦ દિવસનો થાય ત્યારે નિદામણ કર્યા બાદ થડ થી ચાર થી પાંચ સે.મી. દુર પુરતો ભેજ હોય ત્યારે આપવું. પાક જયારે ૬૦ દિવસનો થાય ત્યારે થડથી ચાર થી પાંચ સે. મી. દુર પુરતો ભેજ હોય ત્યારે આપવું ઉપર જણાવેલ ખાતર નો બીજો હપ્તો આપવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
15
7