AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
વરિયાળીમાં મોલોનું નિયંત્રણ
વરિયાળી માં નુકશાન કરતી મોલો ને કેવી રીતે અટકાવી શકાય. જો તેનો પાક માં ઉપદ્રવ હોય તો પાક પર કેવી અસર થાય છે અને તેના નિયંત્રણ માટે આપણે ક્યાં પગલાં ભરી શકાયે છીએ જાણીયે આ ખાસ વિડીયો માં....!! આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
4