મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
વરસાદ ભુક્કા બોલાવશે !! જાણો ક્યાં અને ક્યારે !
ગુજરાત માં ઘણાં સમય પછી વરસાદી જોર વધ્યું છે અને હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી ત્રણ દિવસમાં ગુજરાત ના કેટલાક વિસ્તાર માં મેઘ તાંડવઃ થવાની સ્થતિ છે, તો ક્યાં વિસ્તાર માં ખાબડશે વરસાદ અને કઈ તારીખે તમામ માહિતી ટૂંકમાં સમજીએ આ વિડીયોમાં અને આ માહિતી અન્ય મિત્રો ને શેર કરી અગાઉથી જ સચેત કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.