મોન્સૂન સમાચારસ્કાયમેટ વેધર
વરસાદ ને લઇને આવ્યા મહત્વના સમાચાર !
ખુડૂત મિત્રો, આપણે હજુ પણ ચોમાસાનો નિયમિત વરસાદ ની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ એ વચ્ચે સ્કાયમેટ તરફથી ગુજરાત ના ખેડૂતો અને જાણતા માટે એક મહત્વના સમાચાર આપી રહ્યાં છે, શું તેની કોઈ વાવણી કે પાક પર થશે અસર? શું છે આગામી દિવસો ની હવામાન માહિતી જાણીયે આ વિડીયો માં અને સમજીયે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : સ્કાયમેટ વેધર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
5
અન્ય લેખો