AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર ઇન્ડિયા
વરસાદ ની સંતાકૂકડી, જાણો કેવું રહેશે હવામાન !
ખેડૂત મિત્રો, આજ ના આ હવામાન વિડીયો માં જાણીયે કે આગામી દિવસો માં હવામાન કેવી રહેશે ક્યાં વિસ્તાર માં અંદાજિત કેટલો વરસાદ ખાબડશે સાથે હાલ ખેતી માં ક્યાં ખેતી કર્યો કરવા તેના વિષે સંપૂર્ણ માહિતી જાણવા માટે જુઓ આ વિડીયો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
46
12