AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારSafar Agri Ki
વરસાદ ગયો નથી, મહિનાના અંતે સારા વરસાદ ની આશા !
ખેડૂતો ને આ વર્ષ મોળું હોય એવું લાગે છે અને જાણે કાગ ડોળે રાહ જોઈ જોઈ ને થાકી ગયા એવામાં ગુજરાત ના જાણીતા હવામાન આગાહી કર્તા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ આ મહિના ના અંતે વરસાદ વર્ષી શકે છે, જાણીયે હવે વધુ માહિતી વિડીયો માં અને હવે એ જોવાનું રહ્યું કે આ આગાહી કેટલી સાચી સાબિત થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
83
10
અન્ય લેખો