કૃષિ વાર્તાTech Khedut
વરસાદી નુકશાન, સરકાર આપશે સહાય !
વરસાદી માહોલ ખેડૂતો ના ઘર તેમ જ પશુપાલન અને ખેતરોમાં ઉભા પાક ને નુકશાન થયું છે એવામાં નવી સરકારે આ તારાજી માં સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે તો કેટલો કર્યો છે વધારો અને કેટલી મળશે સહાય જાણીયે આ વિડીયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Tech khedut.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.