મોન્સૂન સમાચારVTV ગુજરાતી
વરસાદની સાથે વાવાઝોડાની આગાહી, આ તારીખે અહીંયા ભારે પવન ફૂંકાશે !
🌧️ હવામાન વિભાગના એક્સપર્ટ અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, સાથે ગુજરાતના દરિયા કાંઠા આ તારીકે ભારે પવન ફુંકાશે તેવું પણ જણાવ્યું છે, 8 થી 12 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયા કાઠે ભારે પવન ફૂંકાશે. ગુજરાતના દરિયા કાઠે ભારે પવન ફૂકાશે 🌧️ નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે જ્યારે આગામી 2 થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિઘ્ન 🌧️ આગામી 2-3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની સંભાનાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યામાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યાતાઓ સેવી છે ચોમાસું હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે ફરી સામાન્ય છુટો છવાયો વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. વિડીયો સંદર્ભ : GK & Current Affairs સંદર્ભ : VTV ગુજરાતી . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
5
અન્ય લેખો