AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખSafar Agri Ki
વરસાદના વાતાવરણમાં ખેતરમાં બચો વીજળીથી !
ચોમાસાની ઋતુમાં વીજળી પડવાની બીક વધારે લાગે છે, વીજળી પડવાથી આજુબાજુના બધા વિસ્તારમાં નુકસાન થઇ શકે છે. ખુલ્લા ખેતરમાં એકલા હોય અને આ વીજળીના તડાકા અને ગાજવીજ થતું હોય તો શું ધ્યાન રાખીને પોતાને બચાવશો જુવો આ વિડિઓ અંત સુધી ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Safar Agri Ki આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
30
5