AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેસ્ટમાંથી બેસ્ટએગ્રોસ્ટાર ઇન્ડિયા
વધેલા ભાતમાંથી બનાવો જંતુનાશક અને ઘટાડો ખેતી ખર્ચ !
ક્યારેક ભાત વધારે રંધાઈ ગયા હોય ત્યારે આપણે એને ફેંકી દઈએ છીએ, પણ હવે તે જ વધેલા ભાત તમે ખેતીમાં એક જંતુનાશક દવાના સ્વરૂપમાં ઉપયોગ કરી શકો છો. પણ કેવી આ સસ્તું અને સારું કીટનાશક બનાવી શકાય છે? કેટલી માત્રામાં ઉપયોગ કરી શકાય અને કેવી રીતે ઉપયોગ કરીયે તમામ માહિતી જાણીયે આ ખાસ 'વેસ્ટ માંથી બેસ્ટ' કૃષિ એપિસોડમાં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
56
21