સલાહકાર લેખAgri safar
વધુ વરસાદ માં થશે ઉપયોગી 'એમોનિયમ સલ્ફેટ' !
હાલ ગુજરાત માં મેઘ તાંડવઃ થયો છે અને ચાલુ છે એવામાં પાક ને સતત ભેજ થી અનેક મુશ્કેલી થાય છે તો જલ્દી થી ભેજ છોડાવા અને તંદુરસ્ત છોડ રહે એ માટે ક્યુ ખાતર આપવું જેથી એક નહીં અનેક ફાયદા થાય. તો આ પ્રશ્ન નો જવાબ છુપાયેલ છે આ વિડીયો માં વિડીયો જુઓ અને કોઈ જણાવે નહીં એવી શાનદાર માહિતી મેળવો અને હા આ માહિતી અન્ય મિત્રો ને શેર અવશ્ય કરશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Agri Safar . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
82
22