AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વધુ પડતી વૃદ્ધિ અટકાવા માટે નો ઉપાય
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વધુ પડતી વૃદ્ધિ અટકાવા માટે નો ઉપાય
👉ખેડૂત મિત્રો હાલમાં ગુજરાત રાજ્ય માં મગફળીનું વાવેતર થઇ ગયું છે અને છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પણ વધારે છે જેને કારણે મગફળીના પાકમાં વાનસ્પતિક વૃદ્ધિ વિકાસ વધુ થયો છે. 👉હાલ ના સમયને ધ્યાનમાં રાખી ને વાત કરીયે તો હાલમાં મગફળીનો પાક 40 થી 45 દિવસનો થઈ ગયો છે વધારે વરસાદ ના કારણે પાક માં વૃદ્ધિ વિકાસ વધુ અને ફાલ -ફૂલ ઓછા જણાતા હશે.તો આવા પ્રશ્નોના નિવારણ માટે એગ્રોસ્ટાર લાવ્યુ છે નવીન પ્રોડક્ટ લીહોસ્ટાર કે જે તમારા પાક માં ઉપજમાં કરશે વધારો 👉આ લીહોસ્ટાર દવામાં ક્લોરમેક્વેટ ક્લોરાઇડ 50% SL ધટક છે જે મગફળીના પાક માં વાનસ્પતિક વૃદ્ધિ ઓછી કરી ફલાવરીંગ તેમજ સુયા વધારવા માં ઉપયોગી છે. 👉જેનો ઉપયોગ વાવેતર ના ૪૫ થી ૫૦ દિવસે ફૂલ અવસ્થામાં ઉપયોગ કરવો. 👉 વધુ વૃદ્ધિ વિકાસ હોય તો ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરી શકાય. 👉ભલામણ કરેલ પાકમાં અને ભલામણ કરેલ ડોઝ સાથે જ ઉપયોગ કરવો જોઈએ. 👉મગફળીમાં 25 મિલી /પંપ નાખીને છંટકાવ કરવો આ દવા નો ઉપયોગ કરવાથી મગફળીમાં ફાલ-ફૂલ માં વધારો થશે અને સુયા પણ વધારે બેસે જેના કારણે મગફળી ની ઉત્પાદન માં વધારો થશે. 👉સંદર્ભ :-Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
20
3
અન્ય લેખો