AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
વધુ ઉપજ માટે ની નંબર 1 જાત
🌿શિયાળુ પાકના વાવેતરની શરૂઆત થઇ ગઈ છે. જે ખેડૂત મિત્રો શિયાળુ ભીંડાનું વાવેતર કરે છે. તેમણા માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ઉત્તમ જાત મોનિકા. 🌿મોનિકા હાયબ્રીડ જાત છે જેમાં મધ્યમ ઊંચાઈ અને ટૂંકી આંતર ગાંઠ ધરાવતા છોડ છે. 🌿શીંગો ઘાટા લીલો રંગની અને શીંગની અંદાજીત લંબાઈ 10 થી ૧૨ સે.મી થાય છે. 🌿આ જાત પીળી નસના વાઇરસ અને પાન કોકડવાટ વાયરસ સામે મધ્યમ પ્રતિકારક છે. 🌿વધુ શાખા,વધુ ઉત્પાદન અને લાંબા અંતરના પરિવહન માટે યોગ્ય જાત છે. આ જાત વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ !! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
13
2
અન્ય લેખો