AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વધુ ઉત્પાદન તો વધુ ફાયદો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વધુ ઉત્પાદન તો વધુ ફાયદો
🌷વાતાવરણ અનુસાર આપણે પાક માં રોગ જીવાત અને વૃદ્ધિ વિકાસ ની ઘણી બધી દવા નો છંટકાવ કરતા હોઈએ છીએ. હાલ માં ઘણા પાક ફાલ-ફૂલ ઉપર છે અથવા વીણી ચાલુ છે. અને તમને એ પાન પ્રશ્ન હશે કે મારે વધુ ઉત્પાદન લેવા માટે કયું ખાતર કે કઈ દવા છંટકાવ કરવો? 🌷આ પ્રશ્ન ના નિરાકરણ માટે અને વીણી વધુ લેવા માટે, ફળની ગુણવત્તા વધારવા માટે અને હાલમાં સારા ફ્લાવરિંગ માટે એગ્રોસ્ટાર 00:52:34 ને 75 ગ્રામ/પંપ સાથે ફ્લોરેન્સ દવા 25 મિલી/પંપ (15 લીટર પાણી )મુજબ છંટકાવ કરવો. જેથી પાક માં વધુ ફૂલ-ફાલ આવશે અને વધુ ઉત્પાદન મળશે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
14
0