AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વટાણામાં પાન કોરીયું( લીફ માઈનર)
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વટાણામાં પાન કોરીયું( લીફ માઈનર)
આ જીવાત છોડની વૃદ્ધિના તબક્કે વધુ નુકશાનકારક છે. આ જીવાત પાંદડાઓમાં એક કાળું બનાવે છે અને પાંદડાઓનો લીલો ભાગ ખાઈ નાશ કરે છે. વ્યવસ્થાપન: 1. આ જીવાતના નિયંત્રણ માટે 4 ટકા નીમ અર્ક પાવડર નો છંટકાવ કરવાથી ફાયદાકારક સાબિત થયા છે. 2. વધારે ઉપદ્રવની અવસ્થાએ ઇમીડાક્લોપ્રિડ 17.8% એસએલ @ 40 મિલી પ્રતિ એકર 200 લિટર પાણી મુજબ અથવા થાયોમેથોકઝામ 25% ડબલ્યુજી @ 40 ગ્રામ પ્રતિ એકર 200 લિટરમાં દ્વાવણ બનાવીને 10-15 દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
9