AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વટાણાના પાકમાં આવતો તળછારો અને તેનું નિયંત્રણ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વટાણાના પાકમાં આવતો તળછારો અને તેનું નિયંત્રણ !
🌀આ તળછારાનો રોગ વટાણા ઉગાડતા દરેક પ્રદેશમાં જોવા મળે છે.આ રોગ પરોપજીવી ફૂગથી થાય છે. 🌀તળછારો ના રોગ માટે ભીનું અને ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. 🌀આ ફૂગ પાન પર આક્રમણ કરતા પાનની નીચેની સપાટીએ આછા પીડા ધાબા જોવા મળે છે. આ અક્રમિત ધાબામાં 🌀સફેદ રાખોડી રંગની ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. 🌀રોગનું પ્રમાણ વધતા છોડના દરેક ભાગ પર પાન, ડાળી, ફૂલ અને શીંગ ઉપર ફૂગની સફેદ ભૂખરા રંગની ભૂકી જોવા મળે છે. 🌀આવા રોગિષ્ઠ છોડ ઉપર ફૂલ બેસ્ટ નથી અને કદાચ બેસે તો રોગિષ્ટ છોડો પર શીંગનો/ દાણાનો બરાબર વિકાસ થતો નથી. આવા રોગિષ્ઠ પાન અપરિપક્વ સુકાઈને ખરી પડે છે. વટાણાના પાકમાં તળછારોનું નિયંત્રણ: 🌀પેહલો છંટકાવ: કોપર ૧ (કોપર ઓક્સીકલોરાઇડ ૫૦ % WP) @ ૪૫ ગ્રામ/૧૫ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. 🌀 ૧૨ થી ૧૫ દિવસ પછી બીજો છંટકાવ: રોઝ્તમ (એઝોક્સીસ્ટ્રોબિન ૧૧ % + ટબુકોનાઝોલ ૧૮.૩% SC) @ ૨૨ મિલી/૧૫ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
10
3