સ્માર્ટ ખેતીAgri safar
વગર ખર્ચે થશે ઈયળ ની નિયંત્રણ !
શું વગર ખર્ચે ઈયળ નું નિયંત્રણ ? હા, સાચે જ શક્ય છે. શરુ વૃક્ષનો ઉપયોગ કરીને કરવામાં આવે છે ઈયળ નું નિયંત્રણ. કેવી રીતે બનાવી શકાય છે આ ઉકાળાયુક્ત દવા કોને બનાવી છે કેટલો ઉપયોગ કરવો તમામ માહિતી માટે જુઓ આ વિડીયો અને તમે પણ ઉપયોગ કરો અને એંય મિત્રો ને શેર કરો. સંદર્ભ : Agri Safar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
51
15
સંબંધિત લેખ