ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાકૃષિ જાગરણ
લોકડાઉન દરમ્યાન ખેડૂતો માટે નવી સૂચનાઓ જારી!
• કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમના ખેતરમાં કામ કરતી વખતે ખેડૂતોની સુરક્ષા માટે કેટલાક સૂચનો જાહેર કર્યા છે. _x000D_ • રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે ખેડૂતોને, સાથે ખાતરો, જંતુનાશકો અને બીજના ઉત્પાદન અને પેકેજીંગ એકમોને લોકડાઉન દરમ્યાન છૂટ આપવાનો નિર્ણય લીધો છે. _x000D_ • ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના નિર્દેશ અનુસાર સરકારે મંડી, ખરીદી કરતી એજન્સીઓ,ખેતીમાં ઉપયોગી થનાર મશીન જેમકે, કંમ્બાઇન્ડ હાર્ડવેસ્ટર અને અન્ય ખેતી અને બાગાયતમાં ઉપયોગ થનાર મશીન ને રાજ્ય થી અન્ય રાજ્યોમાં લઇ છૂટ આપી છે._x000D_ _x000D_ COVID-19 થી બચવા માટે ખેડુતોએ લણણી દરમ્યાન નીચે આપેલી સૂચનાઓનું પાલન કરવું પડશે:_x000D_ • આગામી દિવસોમાં રવી લણણીની ચાલુ થશે તે કાર્યો દરમ્યાન સામાજિક અંતર રાખવું. _x000D_ • ઉપકરણોનો ઉપયોગ કરતા પહેલા તેને સાફ કરવું, આ સફાઇ દિવસમાં ઓછામાં ઓછી 3 વખત થવી જોઈએ. સાધનસામગ્રી સાફ કરવા માટે ખેડૂતો સાબુના પાણીનો ઉપયોગ કરી શકે છે._x000D_ • લણણી દરમ્યાન, ખેડુતોએ સમયાંતરે સાબુથી તેમના હાથ સાફ કરવા._x000D_ • લણણીની કામગીરી દરમિયાન, ખેડુતોએ ફરીથી તે જ કપડાં પહેરવા ન જોઈએ._x000D_ _x000D_ સંદર્ભ: કૃષિ જાગરણ _x000D_ આ નિર્દેશ ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_ _x000D_
706
0
સંબંધિત લેખ