AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણKeps Vlogs
'લેન્ડ લેવલર' ખેડૂતો માટે ઉપયોગી અને આવક નું સાધન !
ખેડૂતોની જમીન સામાન્ય ઢળાવ વળી સમતલ હોય તો પિયત આપવામાં સરળતા રહે છે, જેથી જરૂરી સમયમાં પિયત પૂર્ણ થાય છે અને પિયત ખર્ચ ઘટે છે, જો આપનું ખેતર એક સમાન ઢાળ વાળું નથી તો લેસર લેન્ડ લેવલર વડે જમીન ને એક સમાન ઢાળ વળી બનાવી શકો છો અને જો તમે આ માશી ખરીદી કરો છો તો સરકાર દ્વારા સહાય સાથે એક નવો આવક નો સ્ત્રોત પણ બની શકે છે. તો કેવી રીતે ખેડૂતો ને ઉપયોગી છે, આ મશીન કેવી રીતે કાર્ય કરે છે તેમજ આ મશીન ચાલવા માટે કોઈ ટેક્નિક મદદ મળે છે કે નહીં જાણીયે આજ ના ખાસ કૃષિ યાંત્રિકીકરણ વિડીયોમાં. સંદર્ભ : Keps Vlogs. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
32
9