યોજના અને સબસીડીGujarati DNA
લેન્ડ પરચેઝ સ્કીમ' ખેતીલાયક જમીન ખરીદવા લોન !
ખેતી માટે જમીન ખરીદવી છે અને પૈસા નથી તો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની SBI લેન્ડ પર્ચેઝ સ્કિમનો લાભ લઇ શકો છો આ સ્કિમ અંતર્ગત તમને જમીનની કિંમતના લગભગ 85 ટકા લોન મળશે. જેને હપ્તામાં ચૂકવી શકશો. SBI લેન્ડ પર્ચેઝ સ્કીમનો ફાયદો એવા લોકો મેળવી શકે છે જેની પોતાની જમીન ન હોવાના કારણે મજૂરી પર નિર્ભર છે.
આ સ્કિમનો લાભ લેવા કોણ કરી શકે અરજી ?કેટલી લોન મળે છે ? કેટલા હપ્તા માં ચુકવણી કરવામાં આવે છે વગેરે પ્રશ્નોના જવાબ માટે જુઓ આ ખાસ વિડીયો.
નોંધ : વધુ માહિતી માટે નજીક ની SBI બેન્ક નો સંપર્ક કરો.
સંદર્ભ : Gujarati DNA,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.