વીડીયોKheti Mari Khotma
લેડીબર્ડ અને એપીલેકના બીટલ લાગે સરખા પણ કોણ છે ઉપયોગી?
નમસ્કાર ખેડૂત મિત્રો, જૈવિક નિયંત્રણ પદ્ધતિમાં પરભક્ષી તથા પરજીવી કીટકોનું ખૂબ જ મહત્વ છે. તેમાં લેડીબર્ડ અને ક્રાય સોપા ખૂબ જ ઉપયોગી છે. આને ઓળખવા જરૂરી છે. લેડીબર્ડ અને એપીલેકના બીટલ દેખાવ માં સરખા લાગે છે. લેડીબર્ડ ફાયદા કારક છે જ્યારે એપીલેકના બીટલ રીંગણ અને શાકભાજીના પાકમાં નુકસાન કરે છે. આથી બંને નો તફાવત જાણવો જરૂરી છે તો સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વીડિયો અંત સુધી જુઓ. સંદર્ભ : Kheti Mari Khotma આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
21
0
અન્ય લેખો