આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીલી શાકભાજીની લણણી પહેલાં વ્યવસ્થાપનનું મહત્વ
ધાણા અથવા મેથીની વાવણી કરી હોય તો લણણી પૂર્વે 8-10દિવસ પહેલા ન્યુટ્રીબીલ્ડ ચીલેટેડ ઝીંક10ગ્રામ/પંપ નો છંટકાવ કરવો.આ છંટકાવથી શાકનો રંગ લીલોછમ થાય છે અને વધુ સમય સુધી ટકી રહે છે તથા ભાવ પણ સારો મળે છે.
21
0