આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીલા વટાણામાં શીંગ કોરી ખાનાર ઈયળ
લીલા વટાણામાં શીંગ કોરી ખાનાર ઈયળનો હુમલો થાય તો તાત્કાલિક કીટનાશક ટ્રાયઝોફ્સનો 30મિલી/પંપ છંટકાવ થવો જોઈએ.જો વધારે પડતો પ્રકોપ થાય તો ફળી વેચવાને લાયક ગુણવત્તાની રહેતી નથી.તેનાથી ઉપજ પણ ઘટે છે.
4
0
અન્ય લેખો