આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીમ્બુમાં સાયલાનું અસરકારક નિયંત્રણ
લીમ્બુમાં સાયલાનું અસરકારક નિયંત્રણ: વધુ ઉપદ્રવ હોય તો થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
93
0
અન્ય લેખો