જૈવિક ખેતીPath Of Agriculture
લીમડો કરશે ખેડૂતોના પાકની રક્ષા ! જૈવિક ખેતી !
આજ કાલ ખેડૂતો જૈવિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે જેમાં ઓછા ખર્ચે પાકમાં રોગ જીવાત નું નિયંત્રણ કરી શકાય છે. ચાલો આ વિડીયો માં જાણીયે નીમ માંથી કેવી રીતે ઉપયોગી અર્ક બનાવી શકાય અને ખેતી માં તેનો ઉપયોગ કરી શકાય છે. સંદર્ભ : Farmer help, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
17
9
અન્ય લેખો