જૈવિક ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
લીમડો એ 'લીમડો' નહીં, છે એક અમૃત, જુઓ જ્ઞાનવાણી !
લીમડો એ આયુર્વેદના ગુણોથી ભરપૂર છે, લીમડો આપણા ઘરની આસપાસ તો ખેતર ના સેઢા પર હોય છે પણ એના કુદરતી ગુણોથી ભરપૂર લીમડાના ગુણનો આપણે ઉપયોગ ક્યારેક થોડા જ પ્રમાણમાં કર્યો હશે, પણ ખેતીમાં તેના થોડા નહીં અનેક ફાયદા છે એના બીજ, છાલ કે પછી પાન દરેકે દરેક વસ્તુ ઉપયોગી છે, પણ ઉપયોગી કેવી રીતે કરી શકાય, કેટલા પ્રમાણમાં ખેતીમાં ઉપયોગ કરી શકાય તેના વિષે જણાવી રહ્યાં છે કૃષિ એક્સપર્ટ, અન્ય મિત્રો ને પણ આ માહિતી અવશ્ય શેર કરશો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.