ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ
લીમડા દ્વારા જંતુનાશક દવા બનાવવાની પદ્ધતિ!
• પહેલા પાકેલ લીંબોળી ના બીજને એકત્રિત કરો. • આ બીજને ત્રણથી ચાર દિવસ સુધી તડકામાં સારી રીતે સૂકવો. • પડ ને તોડ્યા વગર તેની છાલ સાફ કરો. • ત્યારબાદ તેને બારીક રીતે પીસી અને પછી 15 લિટર પાણીમાં પાવડર ઉમેરીને દ્વાવણ તૈયાર કરો. • આ મિશ્રણને 24 કલાક માટે રહેવા દો. આ પછી, મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને સ્પ્રે કરો. • આ દ્રાવણ દ્વારા પાકમાં આવતાં તમામ પ્રકારના જીવાતોથી બચાવી શકાય છે. સંદર્ભ: ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેશનલ્સ આ જૈવિક ખેતીના વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
549
3
સંબંધિત લેખ