એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીમડાનું તેલ પાકની કરે રક્ષા અનેક !
કોઇ પણ ચુસીયા પ્રકારની જીવાતના નિયત્રણ માટે દવાના છંટકાવ વખતે લીમડાનું તેલ ૧૫ થી ૨૫ પ્રતિ ૧૫ લીટર દવાના દ્રાવણમાં ઉમેરવાથી જે તે દવાની અસરકારકતામાં વધારો થાય છે અને પરિણામ પણ ઘણા સારા મળે છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.