AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીમડાનું તેલ દરેક દવાના છંટકાવ વખતે ઉમેરો, ફાયદો જ ફાયદો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીમડાનું તેલ દરેક દવાના છંટકાવ વખતે ઉમેરો, ફાયદો જ ફાયદો !
કોઇ પણ ચુસીયા પ્રકારની જીવાતના નિયત્રણ માટે દવાના છંટકાવ વખતે લીમડાનું તેલ 15 થી 25 મિલી પ્રતિ 15 લી. દવાના દ્રાવણમાં ઉમેરવાથી જે તે દવાની અસરકારકતામાં વધારો થાય છે અને પરિણામ પણ ઘણા સારા મળે છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
46
11