AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીમડાના બીના પાવડરમાંથી બનાવેલ ગોળીઓ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીમડાના બીના પાવડરમાંથી બનાવેલ ગોળીઓ !
લીમડાના બીના મીંજનો દ્રાવણ બનાવવા માટે સમય અને શકિત વધારે વપરાય છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર), બેંગાલોર ખાતે થયેલ સંશોધન અનુંસાર હવે લીમડાના બીના પાવડરની ગોળીઓ મળતી થશે જેનો દ્રાવણ બનાવી પાક ઉપર છંટકાવ કરી જીવાત નિયંત્રણ મેળવી શકાશે. આમ, ખેડૂતોને દવા બનાવવા માટે સમય અને મહેનત બચશે. હાલમાં, કોબીજ ઉપર આવતી જીવાતો જેવી કે મોલો, હીરાફૂદાની ઇયળ, પાન ખાનાર ઇયળ ઉપર આનો એક નિદર્શન ચાલી રહ્યું છે. આવાનાર સમયમાં આવી ગોળીઓ ખેડૂતોને ઉપલબ્ધ થશે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
9