AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીંબુ વર્ગ ના ફળપાકને નુકસાન કરતી પાન કથીરી !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીંબુ વર્ગ ના ફળપાકને નુકસાન કરતી પાન કથીરી !
👉 લીંબુ તથા સંતરામાં આનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. પાન, લીલી કુમળી ડાળીઓ, નાના ફળ તથા પરિપકવ ફળમાંથી પોતાનું મુખાંગ ખોસીને રસ ચૂસીને નુકસાન કરે છે. 👉 પાન તથા ફળ ઉપર ચાંદી જેવાં સફેદ કે ત્રાબિયા પ્રકારના ભુખરા રંગના ટપકાં કે છારી જોવા મળે છે. 👉 ભારે ઉપદ્રવ વખતે પાન ખરી પડે છે. 👉 સૂકું વાતાવરણ આ જીવાતનો ઉપદ્રવ વધારે છે. 👉 ઉપદ્રવની શરુઆતે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અને જીવાતનો પ્રમાણ વધતો જણાય તો ડાયકોફોલ ૧૮.૫ ઇસી ૧૦ મિલિ અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિલિ અથવા ડાયફેન્થીયુરોન ૫૦ ડબલ્યુપી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
5
અન્ય લેખો