એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીંબુ વર્ગના ફળપાકમાં કથીરીના ઉપદ્રવ વિષે જાણો !
આ રસ્ટ કથીરીના બચ્ચાં અને પુખ્ત બન્ને રસ ચૂંસતા હોવાથી પાન અને ફળ ઉપર ચાંદી જેવા સફેદ રંગના ધાબા (ટપકાં) ઉપસી આવે છે. પરિણામે ફળની ગુણવત્તા બગડે છે અને નવા ફળ બેસતા નથી. સૂકું વાતાવરણ આ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે. નિયંત્રણ માટે ડાયકોફોલ ૧૮.૫ ઇસી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
20
5
અન્ય લેખો