ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
લીંબુ પાકમાં વધુ ફૂલો મેળવવા માટે ખાતર વ્યવસ્થાપન !
👉 ખેડૂત મિત્રો, લીંબુ માં વધુ ફૂલો મેળવવા માટે દ્રાવ્ય ખાતર 12:61:00 @5 કિલો પ્રતિ એકર ડ્રિપ ના માધ્યમ થી આપો. 13:40:13 @ 5 ગ્રામ + ચિલેટેડ સૂક્ષ્મ પોષકતત્ત્વો @1 ગ્રામ પ્રતિ લીટર દીઠ મિશ્રિત કરી છંટકાવ કરવો. આમ પોષક તત્વોનું યોગ્ય આયોજન ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે. 👉 જણાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CN-187,AGS-CN-433,AGS-CN-302,AGS-CN-301&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
9
સંબંધિત લેખ