સફળતાની વાર્તાBBC News Gujarati
લીંબુ ની ખેતી, ખેડૂતો ને મળી રહી છે સારી આવક !
ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત ની મુલાકાત કરવાના છીએ જેના દ્વારા પકવેલ લીંબુ ની ડિમાન્ડ ના ફક્ત ગુજરાત માં છે પણ પુરા ભારતભર માં છે, હા, એ ખેડૂત મહેસાણા છે, સાથે ખુબ સારી આવક પણ મેળવી રહ્યો છે. તો આ ખેડૂત અને લીંબુ ની શું છે ખાસિયતો જાણીયે આ ખાસ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : BBC News Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
6
સંબંધિત લેખ