એગ્રી ડૉક્ટર સલાહSafar Agri Ki
લીંબુમાં બળિયા ટપકાને ઓળખો !
ખેડૂત મિત્રો, લીંબુવર્ગીય પાક માં ચોમાસા માં દેખાતા બળિયા ટપકાંના રોગ થી ખેડૂતો ને કેવી રીતે નુકસાની થાય છે અને આ રોગ ના નિયંત્રણ માટે ક્યાં પગલાં ભરવા જોઈએ જાણીયે આ વિડીયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Safar Agri Ki.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.