AgroStar
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
લીંબુમાં ફૂલ ખરવાની સમસ્યા નું સમાધાન !
પ્રિય ખેડૂત મિત્રો, આજે આ વિડિયોમાં આપણે લીંબુના પાકમાં ફૂલ ખરી પડવાની સમસ્યાને નિયંત્રિત કરવા વિશે વાત કરીશું. સંપૂર્ણ વિગતો માટે વિડીયોને અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
5
અન્ય લેખો