આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીંબુના પાનકોરિયાનું નિયંત્રણ
ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લિ. પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે દવા છાંટો અથવા જમીનમાં છોડ/ઝાડની આજુબાજુ કાર્બોફ્યુરાન ૩જી દાણાદાર દવા હેક્ટરે ૫૦ કિ.ગ્રા. પ્રમાણે આપો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
356
1
અન્ય લેખો