ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
લીંબુના પાકને બચાવો પાનકથીરી થી !!
🍋 લીંબુના પાકને પાન કથીરી થી ઘણું નુકશાન થાય છે.ફળ ની ગુણવતા બગડે છે સાથે સાથે પાક ની ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો થાય છે તો જાણો કેવી રીતે કરીશું આનું નિયંત્રણ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.