AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીંબું-મોસંબીમાં પાનકોરિયાનો ઉપદ્રવ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
લીંબું-મોસંબીમાં પાનકોરિયાનો ઉપદ્રવ
ઇયળ પાનના બે પડ વચ્ચે રહી સર્પાકાર બોગદું બનાવી અંદરનો ગર્ભ ખાય છે. નુકસાનવાળો ભાગ સફેદ ચળકતો દેખાય છે. બોગદામાં હલનચલન કરતી ઇયળ પણ જોઇ શકાય છે. આ જીવાત બળિયા ટપકાંના રોગને ફેલાવામાં પણ મદદરુપ બને છે. ઉપદ્રવ દેખાતા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
127
3